wrapper

Breaking News

Has no content to show!

Gujarati News

સેન્સેક્સ 58 અંક તૂટ્યું, 8260ની નજીક નિફ્ટી બંધ

કારોબારના છેલ્લા કલાકમાં બજારે ઘટાડો વધાર્યો અને સેન્સેક્સ લગભગ 60 અંકોના ઘટાડાની સાથે બંધ થયું. મિડકેપ શેર 0.53% ઉપર બંધ થયા છે અને સ્મોલકેપ શેર મામૂલી તેજીની સાથે બંધ થયા.

Read more...

નફાનો 25% અંતિરમ ડિવિડન્ડ આપશેઃ વેલસ્પન ઈન્ડિયા

નાણાંકીય વર્ષ 2016ના બીજા ક્વાર્ટરમાં વેલસ્પન ઈન્ડિયાનો નફો 32.3% વધીને 172 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાંકીય વર્ષ 2015ના બીજા ક્વાર્ટરમાં વેલસ્પન ઈન્ડિયાનો નફો 130 કરોડ રૂપિયા રહ્યો હતો.

Read more...

કાલે આવશે દિગ્ગજ કંપનીઓના પરિણામ, શું છે અનુમાન

કાલે નિફ્ટીની મોટી દિગ્ગજ કંપનીઓના પરિણામ આવવાના છે. કેર્ન ઈન્ડિયા, બજાજ ઑટો, એચડીએફસી બેન્ક, આઈડીયા સેલ્યુલર અને વિપ્રો કાલે પોતાના બીજા ક્વાર્ટરના પરિણામ રજૂ કરશે. બજારના પોલના દ્રારા જાણીએ કે કઈ કંપનીઓના પરિણામ કેવા રહી શકે છે.

Read more...

સેન્સેક્સ 150 અંક ઉછળ્યું, નિફ્ટી 8275 પર બંધ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે બજારમાં તેજી રહી. સેન્સેક્સ અને નિફ્ટી સારી તેજીની સાથે બંધ થવામાં સફળ રહ્યા. સેન્સેક્સમાં બરાબર 150 અંકોની તેજી સાથે બંધ મળ્યું અને નિફ્ટી 8300નો સ્તર સ્પર્શ કરવામાં સફળ નહીં થયું. મિડકેપ શેરોમાં 0.69%ની તેજી રહી અને સ્મોલકેપ શેર 0.77% ઉછાળાની સાથે બંધ થયા.

Read more...

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners