wrapper

Breaking News

Has no content to show!

Gujarati News

નવેમ્બરથી એફએન્ડઓમાં લાગૂ થશે નવી લૉટ સાઈઝ

નવેમ્બરથી એફએન્ડઓ ટ્રેડરોને પોતાના ગેમપ્લાન થોડા બદલાવાના રહેશે એક્સચેન્જ સેબીના દિશાનિર્દેશોનું પાલન કરવા માટે એફએન્ડઓના લૉટની સાઈઝ વધારવા જઈ રહી છે.

Read more...

ઓર્ડરબુક મજબુત છેઃ સિન્જીન

નાણાંકીય વર્ષ 2016 ના બીજા ક્વાર્ટરમાં સિન્જીનનો નફો 30.8% વધીને 52.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાંકીય વર્ષ 2015 ના બીજા ક્વાર્ટરમાં સિન્જીનનો નફો 40 કરોડ રૂપિયા રહ્યો હતો.નાણાંકીય વર્ષ 2016 ના બીજા ક્વાર્ટરમાં સિન્જીનની આવક 29.5% વધીને 261.4 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે.

Read more...

એચડીએફસી બેન્કઃ નફો 20.4% વધ્યો, આવક 21.2% વધી

નાણાકીય વર્ષ 2016 ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 20.4% વધીને 2869 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Read more...

હાલ નિફ્ટી 7950-8350 વચ્ચે કંસોલિડેશનમાં જ જોવા મળશેઃ દેવેન ચોક્સી

બજારમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયાઈ બજારોમાં તેજીથી ઘરેલૂ બજારોને સહારો મળ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5% સુધીની તેજી જોવામાં આવી રહી છે.

Read more...

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners