wrapper

Breaking News

Has no content to show!

Gujarati News

ટેક્સ નિયમ સરળ થશે, સરકારે બનાવી કમિટી

રેટ્રો ટેક્સને નાબુદ કરવાની દિશામાં સરકારે પહેલ કરી છે. સરકારે ઇનકમ ટેક્સ કાયદામાં ફેરફાર કરવાના ઇરાદાથી એક કમિટી બનાવી છે જે ઇનકમ ટેક્સ એક્ટને સરળ કરવા માટે તેની ભલામણ આવતા વર્ષે જાન્યુઆરી 2017માં આપશે.

Read more...

નિફ્ટી હાલમાં 7950-8300ના સ્તરની વચ્ચે જોવા મળશેઃ દેવેન ચોક્સી

અમેરિકી અને એશિયાઈ બજારોની નબળાઈની અસર ઘરેલૂ બજાર પર પણ જોવામાં આવી રહી છે અને એ ભારે ઘટાડાની સાથે ખુલ્યા છે. સેન્સેક્સમાં 230 અંકથી વધારે ઘટાડો જોવામાં આવી રહ્યો છે અને નિફ્ટી 8200 ના મહત્વના સ્તરની નીચે લપસી ગયા છે.

Read more...

એચડીએફસીઃ નફો 18.3% વધ્યો, આવક 14.3% વધી

નાણાંકીય વર્ષ 2016ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસીનો નફો 18.3% વધીને 1,605 કરોડ રૂપિયો થઈ ગયો છે. નાણાંકીય વર્ષ 2015ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસીનો નફો 1,357 કરોડ રૂપિયા રહ્યો હતો.

Read more...

પીએસયૂને આપવાના રહેશે વધારે ડિવિડન્ડઃ સૂત્ર

સરકાર દ્રારા જાહેર ક્ષેત્રની કંપનીઓ પર વધુ ડિવિડન્ડ ચુકવવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ મામલે જાહેર ક્ષેત્રની કંપનીઓ નવેમ્બરમાં નાણા મંત્રી સાથે બેઠક કરી શકે છે.

Read more...

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners