wrapper

Breaking News

Has no content to show!

Gujarati News

દિવાળી સ્પેશલઃ કઈ રીતે આઈપીઓ રોકાણમાં મળશે લાભ!

પાછલા થોડા વર્ષોમાં મંદીના કારણે આઈપીઓ આવવાના ઓછા થઈ ગયા હતા પરંતુ વિક્રમ સંવત 2071માં અનેક આઈપીઓ આવ્યા અને ગ્રે માર્કેટમાં અનેક આઈપીઓમાં ભાવ બોલાવવાના પણ ચાલું થઈ ગયા.

Read more...

કૉફી ડે ની ખરાબ લિસ્ટિંગ, શેર 14.5% તૂટ્યા

બજાર કૉફી ડે એન્ટરપ્રાઈઝિસની શરૂઆત બહુજ ખરાબ રહી છે. આજે એનએસઈ પર કૉફી ડેનો શેર લગભગ 3.5%ના ડિસ્કાઉન્ટની સાથે 317 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયું છે.

Read more...

ઑક્ટોબરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 30% વધ્યુ

ઑક્ટોબર મહીનામાં મારૂતિ સુઝુકીનું વેચાણમાં સારો વધારો જોવાને મળી રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર મહીનામાં મારૂતિ સુઝુકીનું વેચાણ 30% વધ્યુ છે.

Read more...

હિરો ગ્રુપના સંસ્થાપક બ્રીજમોહન મુંજાલનું નિધન

હિરો ગ્રુપના સંસ્થાપક અને દેશના સૌથી મોટા વેલ્થ ક્રિએટર્સમાં ના એક બ્રીજમોહન લાલ મુંજાલનું ગઇકાલે સાંજે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

Read more...

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners