wrapper

Breaking News

Has no content to show!

Gujarati News

જીએસટીના માટે સમયથી પહેલાં બજેટ સત્ર!

જીએસટી બીલ પાસ કરાવવા માટે સરકાર પુરજોશ પ્રયત્ન કરી રહી છે.જાણકારી આવી રહી છે તે પ્રમાણે સરકાર સમય પહેલાં બજેટ સત્ર બોલાવી શકે છે. આજે સંસદીય ર્કાય મંત્રી વૈંકયા નાયડૂએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

Read more...

રૂપિયા 6000 કરોડ ભેગા કરવાનું આયોજન

આજે આઈઆરબી ઈન્ફ્રાનો સ્ટૉક ખાસ ફોક્સમાં રહ્યો હતો. કંપની નાણાકીય વર્ષ 17ના પ્રથમ કવાર્ટરમાં અંદાજે રૂપિયા 6000 કરોડ ભેગા કરવાનું આયોજન કરી રહી છે. કંપનીના સૂત્રોએ કહ્યું આઈઆરબી ઈન્ફ્રા 16 માંથી 7 પ્રોજેક્ટને InvIT માં ટ્રાન્સફર કરશે, એટલેકે રોડ પ્રોજેક્ટ્સ એસપીવી માં ટ્રાન્સફર કરશે.

Read more...

આરબીઆઈએ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કર્યો

દેશની નાણાંકીય હાલત આ વખતે સારી દેખાઇ રહી છે. આરબીઆઈની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં સ્થાનિક ખરાબ સંકેતો ઘટયા છે જ્યારે વૈશ્વિક ખરાબ સંકેતોની ચિંતા યથાવત છે.

Read more...

કંપની પર કયા બ્રોકરેજ હાઉસે શું મત આપ્યો

આજે કેટલીક કંપનીઓ પર કેટલાક બ્રોકરેજ હાઉસે મત આપ્યો છે.

Read more...

About Us

Wealthbuilder.co.in is design and developed to provide quality trading and investment recommendations & guidance for trading in the Indian Stock Market.

Wealthbuilder.co.in attempts to deliver a value driven service to the investing community by bringing together a powerful mix of expert advice, stock news and analysis.

Contact Information

 

Brand Partners